દર્શન અને આરતી
દર્શન અને આરતીનો સમય
તહેવારો અને પૂનમે સમયમાં ફેરફાર થઈ શકે છે. શંકા હોય તો WhatsApp પર પૂછી લેશો.
| દર્શન ખુલવાનો સમય | ટૂંક સમયમાં જાહેર થશે |
|---|---|
| સવારની આરતી | ટૂંક સમયમાં જાહેર થશે |
| સાંજની આરતી | ટૂંક સમયમાં જાહેર થશે |
| દર્શન બંધ થવાનો સમય | ટૂંક સમયમાં જાહેર થશે |
| પૂનમ અને નવરાત્રી | ટૂંક સમયમાં જાહેર થશે |
પૂનમના દર્શન
દર પૂનમે ભક્તો ખાસ માં હિંગળાજના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. આગામી પૂનમની તારીખો ઉત્સવ પાનાં પર છે. ઉત્સવ →
દર્શન માટે સૂચનો
- મંદિરમાં પ્રવેશ પહેલાં પગરખાં બહાર ઉતારો.
- મર્યાદાપૂર્ણ વસ્ત્રો પહેરો.
- ગુફામાં શાંતિ જાળવો.
- ફોટો કે વિડિયો લેતા પહેલાં મંજૂરી લો.
- ધામ અને વાત્રક કાંઠાની સ્વચ્છતા જાળવો.