જય હિંગળાજ માં+91 94273 67421 · લાઇવ દર્શન · સૂચના
ઉત્સવ

ઉત્સવ અને કાર્યક્રમો

આગામી પૂનમ અને ઉત્સવની તારીખો. કાર્યક્રમની વિગતો WhatsApp પર પણ મળશે.

આગામી કાર્યક્રમો

દર વર્ષે

ધામના ઉત્સવો

આસો નવરાત્રી

નવ રાત્રિ માંની વિશેષ આરતી અને ભક્તિ.

ચૈત્રી નવરાત્રી

આ જ સમયગાળાની આસપાસ બલુચિસ્તાનમાં હિંગળાજ યાત્રા પણ યોજાય છે.

પૂનમ

દર પૂનમે ભક્તો ખાસ માંના દર્શન કરવા આવે છે.

પાટોત્સવ

ફાગણ સુદ ત્રીજ: પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ. ભવ્ય નવચંડી યજ્ઞ અને ભંડારો.

દિવાળી અને નૂતન વર્ષ

દિવાળીના પાંચ દિવસ અને નવા વર્ષે માંના દર્શન.

WhatsApp