પૂજારી
ધામમાં સેવા કરનારા
શ્રી હિંગળાજ ધામમાં નિત્ય પૂજા અને આરતી શોભના માં અને પૂજારી જતીન મહારાજ કરે છે.
ધામના પૂજારી
જતીન મહારાજ
જતીન મહારાજ શ્રી હિંગળાજ ધામના પૂજારી છે અને માંની નિત્ય પૂજા, આરતી, યજ્ઞ તથા ભક્તોની પૂજા વિધિ કરાવે છે.
વધુ પરિચય ટૂંક સમયમાં
ધામનાં પ્રેરણાસ્ત્રોત
શોભના માં
2010માં હિંગળાજ (બલુચિસ્તાન)ની યાત્રા કરી શોભના માં ત્યાંથી માંની અખંડ જ્યોત, ઠૂમરો અને યંત્ર લાવ્યાં અને કપડવંજ પાસે શ્રી હિંગળાજ ધામનો સંકલ્પ પૂર્ણ કર્યો. આજે પણ તેઓ જતીન મહારાજ સાથે માંની નિત્ય પૂજા કરે છે.
2018ની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ આચાર્ય રિતેશભાઈ રાવલના માર્ગદર્શનમાં થઈ હતી.