મુલાકાત
શ્રી હિંગળાજ ધામની મુલાકાત
ધામ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં, વ્યાસજીના મુવાડા ગામે, વાત્રક નદીના કાંઠે આવેલું છે.
- સરનામુંશ્રી હિંગળાજ ધામ, વ્યાસજીના મુવાડા, તેલનાર–નિર્મળી રોડ, ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે, તા. કપડવંજ, જિ. ખેડા, ગુજરાત 387650
Plus code: 42CV+54J · ઉત્કંઠેશ્વર મહાદેવથી આશરે 5 કિ.મી. - ફોન / WhatsApp+91 94273 67421
- દર્શન સમયસમય જુઓ
કેવી રીતે પહોંચવું
ધામ કપડવંજ નજીક તેલનાર–નિર્મળી રોડ પર, ઉત્કંઠેશ્વર મહાદેવથી આશરે 5 કિ.મી. દૂર આવેલું છે. ખાનગી વાહન કે રિક્ષા દ્વારા પહોંચી શકાય છે. Google Maps પર “હિંગળાજ ધામ કપડવંજ” શોધો અથવા WhatsApp પર લોકેશન મંગાવો.
મંદિર એક ટેકરી પર છે અને માંના દર્શન ભૂગર્ભ ગુફામાં થાય છે.
નજીકનાં ધામ
- ઉત્કંઠેશ્વર મહાદેવ (આશરે 5 કિ.મી.)
- કેદારેશ્વર મહાદેવ
રસ્તો અને આસપાસ
ધામ તરફનો રસ્તો
ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં
પ્રવેશદ્વાર
ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં
વાત્રક નદીનો કાંઠો
ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં
પાર્કિંગ
ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં